રેલવેમાં જુનિયર એન્જિનિયર (JE) ની 2569 જગ્યાઓ માટે ભરતી: - www.jobpakee.co.in : Sarkari ane Private Jobs Update 2025
www.jobpakee.co.in

Posts Ad

રેલવેમાં જુનિયર એન્જિનિયર (JE) ની 2569 જગ્યાઓ માટે ભરતી:

 🚂રેલવેમાં જુનિયર એન્જિનિયર (JE) ની 2569 જગ્યાઓ માટે ભરતી:


ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળના રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા જુનિયર એન્જિનિયર (JE) ની ભરતી માટે એક મોટી (જાહેરાત ક્રમાંક CEM 05/2025) બહાર પાડવામાં આવે છે એન્જિનિયરિંગ ક્ષેત્રના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક  આવી છે તો લાયકાત ધરાવનાર વિદ્યાર્થીઓએ નીચે આપેલી તમામ માહિતી નો અભ્યાસ કરીને લાયક ઉમેદવાર અરજી કરી શકે છે.

પોસ્ટ જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડન્ટ (DMS), અને કેમિકલ & મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA)
કુલ જગ્યા ૨૫૬૯
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૩૧.૧૦.૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦.૧૧.૨૦૨૫
ફી ભરવાની છેલ્લી તારીખ ૦૨.૧૨.૨૦૨૫
પગાર ધોરણ (Pay Scale) ₹35,400
ફોર્મ સુધારણાની તારીખ 3 થી 12 ડિસેમ્બર 2025
👉અરજી ફી અને રિફંડ (Application Fee &Refund)
કેટેગરી ફી રિફંડ ની વિગત
જનરલ/OBC/EWS ₹500/- CBT-I માં હાજર થવા પર ₹400/- રિફંડ થશે
SC/ST/EBC/PH/તમામ મહિલા ઉમેદવારો ₹250/- CBT-I માં હાજર થવા પર ₹250/- પૂરા રિફંડ થશે
નોંધ: રિફંડ મેળવવા માટે ઉમેદવારોએ પ્રથમ તબક્કાની CBT પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત છે.

👉ઉમર મર્યાદા (૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ)

  • લઘુત્તમ ઉમર: ૧૮ વર્ષ
  • મહત્તમ ઉમર: ૩૩ વર્ષ

👉જન્મ તારીખ

  • સામાન્ય: ૦૧-૦૮-૨૦૦૮ થી ૦૨-૦૧-૧૯૯૩
  •  ઓબીસી (એનસીએલ): ૦૧-૦૮-૨૦૦૮ થી ૦૨-૦૧-૧૯૯૦
  •  એસસી/એસટી: ૦૧-૦૮-૨૦૦૮ થી ૦૨-૦૧-૧૯૮૮
  • ઉમર માં છૂટ : RRB ના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

👉ખાલી જગ્યાઓની વિગતો (Vacancy Details - Category Wise)

પોસ્ટ નું નામ જનરલ (General) EWS OBC SC ST કુલ જગ્યા
જુનિયર એન્જિનિયર (JE) ૧૦૯૦ ૨૪૪ ૯૧૫ ૪૧૦ ૨૧૦ ૨૫૬૯

👉પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ પર આધારિત હશે:
  1. CBT 1 (પ્રથમ તબક્કો કમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
  2. CBT 2 (બીજો તબક્કો કમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification)
  4. મેડિકલ પરીક્ષા (Medical Examination)

👉અરજી કેવી રીતે કરવી? (How to Apply)

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ૩૦.૧૧.૨૦૨૫ પહેલાં RRBની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કરવાના મુખ્ય પગલાં:

  1. RRB ની સત્તાવાર વેબસાઇટ (દા.., https://www.rrbapply.gov.in) ની મુલાકાત લો.
  2. "RRB JE CEN No. 05/2025 Recruitment" લિંક પર ક્લિક કરો.
  3. મોબાઇલ નંબર અને ઇમેઇલ ID નો ઉપયોગ કરીને વન-ટાઇમ રજીસ્ટ્રેશન (OTR) પ્રક્રિયા પૂર્ણ કરો.
  4. લોગ ઇન કરીને અરજી ફોર્મ ભરો, વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો.
  5. જરૂરી દસ્તાવેજો (ફોટોગ્રાફ, સહી, વગેરે) અપલોડ કરો.
  6. ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન પરીક્ષા ફી ભરો.
  7. બધી વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને પુષ્ટિ પૃષ્ઠ (Confirmation Page) ડાઉનલોડ કરો.
નોંધ : - તમારા મિત્રો અને સગાં-સંબંધીઓ જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે, તેમને માહિતી જરૂર શેર કરજો!

RRB JE 2025 માટે શ્રેષ્ઠ અભ્યાસ રિસોર્સ (CBT-1 અને CBT-2)

1. Prepp Mock Test Series

લિંક: Prepp RRB JE Test Series Prepp

  • 928 ટેસ્ટ
  • 30 CBT-1 ફુલ ટેસ્ટ
  • 75 CBT-2 ફુલ ટેસ્ટ
  • 196 ચેપ્ટર ટેસ્ટ
  • 28 અગાઉના વર્ષના પેપર
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ

2. Testbook RRB JE Series

લિંક: Testbook RRB JE Mock Tests Testbook

  • CBT-1 અને CBT-2 માટે અલગ અલગ મોક ટેસ્ટ
  • પેપરના ફોર્મેટ મુજબ પ્રશ્નો
  • રિવિઝન અને પેપર એનાલિસિસ માટે ઉપયોગી

3. MADE EASY Recorded Course

લિંક: MADE EASY JE Course MADE EASY PRIME

  • CBT-1 અને CBT-2 માટે વિડિઓ લેકચર
  • વિષયવાર માર્ગદર્શન
  • માસિક ડાઉટ સેશન અને રિવિઝન પ્લાન

👉અભ્યાસ ટિપ્સ

  • દરરોજ 2-3 કલાક ગણિત અને તર્ક માટે ફાળવો
  • CBT-2 માટે ટેકનિકલ વિષય પર વિશેષ ધ્યાન આપો
  • દર અઠવાડિયે મોક ટેસ્ટ આપો અને એનાલિસિસ કરો
  • અગાઉના વર્ષના પેપરથી પ્રશ્નોની પદ્ધતિ સમજો

મહત્વપૂર્ણ લિંક



ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૫:     Click here

GPSSB Recruitment 2025: Apply Online for 350 Additional Assistant Engineer Posts-એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) - વર્ગ-3ની કુલ 350 Click here


Post a Comment